યોજના ની ગુજરાતીમાં વ્યાખ્યા

યોજના

સ્ત્રીલિંગ

  • 1

    ગોઠવણ; વ્યવસ્થા.

  • 2

    કાર્ય પરત્વે રીત; વસ્તુ, ઉદ્દેશ વગેરેનો પહેલેથી કરેલો વિચાર સંકલના વગેરે તે (યોજના કરવી, યોજના રચવી).

મૂળ

सं.