યોની ની ગુજરાતીમાં વ્યાખ્યા

યોની

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રીની જનનેંદ્રિય.

  • 2

    ઉત્પત્તિસ્થાન; આદિકારણ.

  • 3

    દેવ, મનુષ્ય, પશુ વગેરે જેવી જીવની વિવિધ જાત.

મૂળ

सं.