યૌગિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

યૌગિક

વિશેષણ

  • 1

    યોગ સંબંધી.

  • 2

    વ્યાકર​ણ
    વ્યુત્પત્તિસિદ્ધ; યોગાર્થવાળું.

મૂળ

सं.