યૌન ની ગુજરાતીમાં વ્યાખ્યા

યૌન

વિશેષણ

  • 1

    યોનિ સંબંધી; યોનિમાંથી જન્મેલું.

  • 2

    લોહીના સંબંધવાળું; લગ્નસંબંધમાંથી થતું.

મૂળ

सं.