રુઆબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રુઆબ

પુંલિંગ

  • 1

    રોફ; ભપકો; દબદબો.

  • 2

    પ્રતાપ; તેજ; દાબ.

મૂળ

अ. रुअब