રેઇન-કોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેઇન-કોટ

પુંલિંગ

  • 1

    વરસાદમાં પહેરવાનો ખાસ ડગલો (ઝટ પલળે નહીં એવા કાપડનો).

મૂળ

इं.