રૂએ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂએ

અવ્યય

  • 1

    પ્રમાણે; -ને આધારે કે ક્રમે યા કારણે.

મૂળ

फा. रु, रुए સ્ત્રી૰=કારણ