રૅકેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૅકેટ

નપુંસક લિંગ

  • 1

    ટૅનિસનું બૅટ; ગોળાકાર કે લંબગોળ ફ્રેમ વચ્ચે હલકી ધાતુ કે નાયલૉન વગેરેની જાળી ધરાવતું લાંબા હાથાવાળું ટેનિસ, બૅડમિંગ્ટન, સ્ક્વૉશ વગેરે રમતોમાં વપરાતું સાધન.

મૂળ

इं.

રૅકેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૅકેટ

નપુંસક લિંગ

  • 1

    છેતરપિંડીથી પૈસા મેળવવાનો પેંતરો.

  • 2

    ષડ્યંત્ર તરકટ.

મૂળ

इं.