રેંકડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેંકડો

પુંલિંગ

  • 1

    રેંકડી; નાની બળદગાડી.

  • 2

    ભારની નાની લારી.

  • 3

    ભેંકડો; બાંઘડવું તે.