રક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રક્ત

વિશેષણ

  • 1

    રાતું; લાલ.

  • 2

    રાગવાળું.

નપુંસક લિંગ

  • 1

    લોહી.

મૂળ

सं.