રક્તપિત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રક્તપિત્ત

નપુંસક લિંગ

  • 1

    રક્તકોઢ; લોહીવાળી રસી ઝર્યા કરે તેવો એક કોઢ.

  • 2

    જેમાં નાક-મોં ઇત્યાદિમાંથી લોહી પડે છે અથવા લોહીમિશ્રિત કાંઈ પડે છે એવો એક રોગ.