રક્તાતિસાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રક્તાતિસાર

પુંલિંગ

  • 1

    લોહીના ઝાડા થાય એવો એક રોગ.

મૂળ

रक्त ( सं.)+अतिसार ( सं.)