રકમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રકમ

સ્ત્રીલિંગ

 • 1

  ચીજ.

 • 2

  દાગીનો; ઘરેણું.

 • 3

  મોટી સંખ્યામાં નાણું.

 • 4

  ગણિતશાસ્ત્ર​
  સંખ્યા.

 • 5

  ગણિતનો હિસાબ મંડાવે છે તે લખાણ.

મૂળ

अ.