રકમ ઉપાડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રકમ ઉપાડવી

  • 1

    નાણાં ઉછીનાં લેવાં.

  • 2

    કોઈ ચીજ કે દાગીનો ચોરવાં.