રેકર્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેકર્ડ

નપુંસક લિંગ

 • 1

  નોંધ.

 • 2

  દફતર; ફાઈલ.

 • 3

  પરાકાષ્ઠા; આંક; છેલ્લી હદ.

મૂળ

इं.

સ્ત્રીલિંગ

 • 1

  ગ્રામોફોન વાજાની થાળી-ચૂડી.

પુંલિંગ

 • 1

  પરાકાષ્ઠા; આંક; છેલ્લી હદ.