રેકર્ડ લેવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેકર્ડ લેવી

  • 1

    ગાયન વગેરેના અવાજને રેકર્ડ ઉપર યંત્ર વડે ઉતારવો (જેથી તેને વગાડતાં ફરી સંભળાય).