રેંકળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેંકળી

સ્ત્રીલિંગ

  • 1

    નાની બળદગાડી.

  • 2

    ભારની નાની લારી.

મૂળ

म. रेंकला; हिं. रहकला