ગુજરાતી

માં રૂકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: રૂકવું1રેંકવું2

રૂકવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    રોકવું; અટકાવવું; જવા ચાલવા કે થવા ન દેવું; આંતરવું.

  • 2

    કામે વળગાડવું; નોકરીમાં રાખવું.

  • 3

    વેપારધંધામાં મૂડી તરીકે નાખવું (નાણું).

ગુજરાતી

માં રૂકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: રૂકવું1રેંકવું2

રેંકવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગાયભેંસનું બાંઘડવું.

મૂળ

સર૰ हिं. रेंकना; म. रेंकणें; प्रा. रेक्क ( सं. रेष् +कृ)