રક્ષક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રક્ષક

વિશેષણ

  • 1

    રક્ષણ કરતું કે કરનાર.

પુંલિંગ

  • 1

    રક્ષણ કરતું કે કરનાર.

મૂળ

सं.