રક્ષણાત્મક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રક્ષણાત્મક

વિશેષણ

  • 1

    રક્ષણ પર ધ્યાનવાળું; 'ડિફેન્સિવ; પ્રોટેક્ટિવ'.

મૂળ

+આત્મક