રક્ષાપોટલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રક્ષાપોટલી

સ્ત્રીલિંગ

  • 1

    અરણિકાષ્ઠ અને સરસવની રાખની પોટલીવાળો કાંડે બાંધવાનો અભિમંત્રિત દોરો (જેનો ઉપયોગ જૈન ધર્મમાં ધાર્મિક અનુષ્ઠાનોમાં કરવામાં આવે છે.).