રક્ષાબંધન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રક્ષાબંધન

નપુંસક લિંગ

  • 1

    રાખડી બાંધવાની ક્રિયા (શ્રાવણી પૂર્ણિમાને દિવસે).