રકાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રકાન

પુંલિંગ

  • 1

    ધારો; કાનૂન.

મૂળ

अ. रुकन