રુકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રુકાર

પુંલિંગ

  • 1

    હા; સ્વીકાર.

મૂળ

म. (फा. रु+सं. कार)

રકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રકાર

પુંલિંગ

  • 1

    ર અક્ષર કે ઉચ્ચાર.

મૂળ

सं.