રખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રખ

વિશેષણ

 • 1

  ત્રણ(વેપારી સંકેત).

પુંલિંગ

 • 1

  જૈન યતિ.

રખે ની ગુજરાતીમાં વ્યાખ્યા

રખે

અવ્યય

 • 1

  કદાચ; કદાપિ.

રુખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રુખ

પુંલિંગ

 • 1

  ગાલ.

 • 2

  ચહેરો; શિકલ.

 • 3

  લાક્ષણિક પક્ષપાત; વલણ.

મૂળ

फा.

રેખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેખ

સ્ત્રીલિંગ

 • 1

  રેખા.

 • 2

  દાંતે જડાવેલી સોનાની ટપકી.

 • 3

  નાની ખીલી.

મૂળ

सं. रेखा; સર૰ हिं., म.

રેખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેખ

અવ્યય

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો જરાયે.

રૂખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂખ

સ્ત્રીલિંગ

 • 1

  રુખ; ગાલ.

 • 2

  ચહેરો; શિકલ.

 • 3

  લાક્ષણિક પક્ષપાત; વલણ અટકળ.

 • 4

  વિચાર; અભિપ્રાય.

 • 5

  બજારનું વલણ; ભાવતાલ.

 • 6

  યોગ્ય પ્રસંગ; મોખ.

રૂખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂખ

નપુંસક લિંગ

 • 1

  એક ઝાડવું.