રખડપાટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રખડપાટો

પુંલિંગ

  • 1

    (પ્રાય: નકામું કે બિનજરૂરી) રખડવું તે.

  • 2

    ફેરા; ધક્કા.

મૂળ

જુઓ રખડવું