રખડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રખડવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  રઝળવું.

 • 2

  નકામા ફેરા ખાવા.

 • 3

  લાક્ષણિક ઠેકાણે ન પડવું.

 • 4

  અધવચથી વણસી જવું; રખડી જવું.

મૂળ

सं. रख्+अट्? સર૰ म. रखडणें