રખડાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રખડાઉ

વિશેષણ

  • 1

    ભટકતું; રખડતું.

  • 2

    હરાયું.

મૂળ

'રખડવું'પરથી