રખરખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રખરખ

નપુંસક લિંગ

  • 1

    તલપવું-તલસવું તે.

  • 2

    (માંદગીથી) ચેન ન પડવું તે (રખરખ કરવું).

મૂળ

રવાનુકારી; સર૰ म.