રખરખડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રખરખડી

સ્ત્રીલિંગ

  • 1

    અશુભ ટાળવા ખાતર બાળકના કપાળમાં ચોપડવા ગામની સીમા ઉપરથી લીધેલી રાખ કે ધૂળ.

મૂળ

રક્ષા+રાખ?