રખરખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રખરખવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    રખરખ કરવું.

  • 2

    કાઠિયાવાડી ધીકવું.

મૂળ

જુઓ રખરખ