રખવાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રખવાળ

પુંલિંગ

 • 1

  રક્ષક; ચોકીદાર.

મૂળ

दे. रक्खवाल (सं. रक्ष्, प्रा. रक्ख ઉપરથી ); સર૰ हिं. रखवाला

રખેવાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રખેવાળ

પુંલિંગ

 • 1

  રક્ષક; ચોકીદાર.

મૂળ

दे. रक्खवाल (सं. रक्ष्, प्रा. रक्ख ઉપરથી ); સર૰ हिं. रखवाला

રખેવાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રખેવાળું

નપુંસક લિંગ

 • 1

  રક્ષણ; ચોકી.

 • 2

  તે બદલ અપાતું મહેનતાણું.