રેખાંકન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેખાંકન

નપુંસક લિંગ

  • 1

    લીટી આંકવી તે.

  • 2

    કેવળ રેખાઓની સહાયથી ચિત્ર દોરવું તે; 'લાઇન-ડ્રૉઇંગ'.

  • 3

    લેખન; વર્ણન.

મૂળ

सं.