રેખાચિત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેખાચિત્ર

નપુંસક લિંગ

  • 1

    રેખાઓથી દોરેલું ચિત્ર.

  • 2

    કોઈના જીવનનું ટૂંકું નિરૂપણ; 'સ્કેચ'.