રખાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રખાત

સ્ત્રીલિંગ

  • 1

    વગર પરણ્યે રાખેલી સ્ત્રી.

મૂળ

'રાખવું' ઉપરથી; સર૰=दे. रक्खणिया, રખાત; हिं. रखनी; म. रखेली