રખાયતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રખાયતું

વિશેષણ

  • 1

    વાડ વાવેતર ભેળાયાં ન હોય એવું (ખેતર).

મૂળ

सं. रक्ष् ઉપરથી