રખાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રખાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'રાખવું'નું પ્રેરક.

રેખાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેખાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'રેખવું'નું પ્રેરક.