રેખાંશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેખાંશ

પુંલિંગ

  • 1

    ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાંથી પસાર થતી પૃથ્વીના ગોળા ઉપરની લીટી; 'લૉન્જિટયૂડ'.

મૂળ

सं.