રેખીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેખીલું

વિશેષણ

  • 1

    સુરેખ; સ્પષ્ટ.

મૂળ

'રેખ' ઉપરથી