રખો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રખો

પુંલિંગ

  • 1

    ગામ કે ખેતરની ચોકી કરનાર.

મૂળ

सं. रक्ष् ઉપરથી