રખોટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રખોટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    રખેળવું.

  • 2

    આંકો-નિશાન દોરવું.

મૂળ

'રાખ' પરથી