ગુજરાતી માં રગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રગ1રગ2

રંગ1

પુંલિંગ

 • 1

  લાલ, પીળો વગેરે વર્ણ કે તેની ભૂકી કે પ્રવાહી.

 • 2

  લાક્ષણિક પટ; અસર.

 • 3

  આનંદ; મસ્તી; તાન.

 • 4

  કેફ; નશો.

 • 5

  પ્રીતિ; સ્નેહ.

 • 6

  આબરૂ; વટ.

 • 7

  રંગભૂમિ.

 • 8

  રણાંગણ.

મૂળ

सं.; फा.

ગુજરાતી માં રગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રગ1રગ2

રૂંગું2

નપુંસક લિંગ

 • 1

  રુદન.

મૂળ

રવાનુકારી

ગુજરાતી માં રગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રગ1રગ2

રગ

સ્ત્રીલિંગ

 • 1

  નસ.

 • 2

  લાક્ષણિક મનોવૃતિ; વલણ.

 • 3

  હઠ.

મૂળ

फा.

ગુજરાતી માં રગની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રગ1રગ2

રગ

પુંલિંગ & પુંલિંગ

 • 1

  ધાબળો; બનૂસ.

મૂળ

इं.