રંગચંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગચંગ

પુંલિંગ

  • 1

    આનંદની લહેર-ઉલ્લાસ, ઉમળકો.

રંગેચંગે ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગેચંગે

અવ્યય

  • 1

    વિના તકરારે; હસતે મને; ખુશીથી.

મૂળ

રંગ+ચંગ