રગડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રગડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઘૂંટવું.

  • 2

    ચોળવું.

  • 3

    લાક્ષણિક ખૂબ મહેનત કરાવવી; હેરાન કરવું.

મૂળ

સર૰ हिं. रगडना म. रगडणे (सं. घृष्)