રગડાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રગડાટ

પુંલિંગ

  • 1

    વૈતરું; સખત મજૂરી.

મૂળ

'રગડવું' પરથી