રંગઢંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગઢંગ

પુંલિંગ

  • 1

    (પ્રાય: બ૰વ૰) બાહ્યદેખાવ; રીતભાત; ચાળા.