ગુજરાતી

માં રગણની 3 મુખ્ય વ્યાખ્યા છે: રગણ1રુગ્ણ2રંગણું3

રગણ1

પુંલિંગ

 • 1

  વચલો લઘુ અને પહેલો ત્રીજો ગુરુ એવા ત્રણ અક્ષરનો ગણ (પિંગળ).

મૂળ

सं.

ગુજરાતી

માં રગણની 3 મુખ્ય વ્યાખ્યા છે: રગણ1રુગ્ણ2રંગણું3

રુગ્ણ2

વિશેષણ

 • 1

  માંદું.

મૂળ

सं.

ગુજરાતી

માં રગણની 3 મુખ્ય વ્યાખ્યા છે: રગણ1રુગ્ણ2રંગણું3

રંગણું3

નપુંસક લિંગ

 • 1

  રંગવાનું કામ.

 • 2

  રંગવાની પીછીં.