રુગ્ણવિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રુગ્ણવિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    રોગોની ઉત્પત્તિ, કારણો, નિદાન વગેરેના અભ્યાસ સાથે સંકળાયેલી વિદ્યા કે વિજ્ઞાન; 'પૅથૉલૉજી'.