ગુજરાતી

માં રગતની 2 મુખ્ય વ્યાખ્યા છે: રગત1રંગત2

રગત1

નપુંસક લિંગ

 • 1

  લોહી.

ગુજરાતી

માં રગતની 2 મુખ્ય વ્યાખ્યા છે: રગત1રંગત2

રંગત2

વિશેષણ

 • 1

  રંગેલું.

 • 2

  સુશોભિત.

વિશેષણ

 • 1

  લાલ.

મૂળ

સર૰ हिं.; म.; જુઓ રક્ત

સ્ત્રીલિંગ

 • 1

  રોનક; રંગની છટા ઉદા૰ આ કપડાની રંગત સારી નથી.

 • 2

  મજા; આનંદ.