રંગમંડપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંગમંડપ

પુંલિંગ

  • 1

    ઉત્સવ નિમિત્તે શણગારેલો મંડપ.

  • 2

    રંગભૂમિ.

  • 3

    દેવમંદિરનો ખુલ્લો ચોક; ચાચર.